Download Now Banner

This browser does not support the video element.

ટંકારા: શહેરની ગાયત્રીનગર સોસાયટી પાસે જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા

Tankara, Morbi | Aug 26, 2025
ટંકારા ટાઉનમાં ગાયત્રીનગર સોસાયટીના છેવાડાની શેરીમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડા રૂપીયા- ૮૬,૮૫૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us