Download Now Banner

This browser does not support the video element.

કવાંટ: જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટ પ્રથમ નંબરે.

Kavant, Chhota Udepur | Sep 3, 2025
કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર દ્વારા શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઇસ્કુલ પાવી જેતપુર ખાતે જીલ્લા કક્ષાની કલા-મહાકુંભ સ્પર્ધા 2025-26 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવાંટ, નસવાડી, છોટાઉદેપુર, સંખેડા અને પાવી જેતપુર એમ મળીને પાંચ તાલુકામાં લોકનૃત્યમાં પ્રથમ નંબરે આવેલ ટીમોની હરિફાઇ યોજાય હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us