Download Now Banner

This browser does not support the video element.

વાપી: વલસાડ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: મહીન્દ્રા XUV 3XO કારમાંથી ₹10.58 લાખના વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા

Vapi, Valsad | Oct 6, 2025
lcbની ટીમે છીરી પોલીસ ચોકી પાસે રોડ ઉપરથી મહીન્દ્રા કંપનીની કાળી XUV 3XO કાર (નં. GJ-15-CR-1123) રોકી તપાસ કરતાં, કારની ડીકી અને પાછળની સીટમાંથી વિદેશી વ્હીસ્કીના 34 બોક્સમાં કુલ 1128 બોટલ (298.800 લીટર) મળ્યા હતા. આ દારૂની કિંમત ₹5,48,400 થઈ હતી. સાથે જ ₹5 લાખની કાર અને ₹10,000ના મોબાઈલ મળી કુલ ₹10,58,400નો મુદામાલ કબજે કરાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us