ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં હળવદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ગોપાલભાઈ તથા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મહિપાલસિંહની નિમણૂક કરવામાં આવી હોય, જે બંને હોદેદારોનો આજરોજ રવિવારે પદગ્રહણ સમારોહ યોજાઈ હોય, આ સાથે જ હળવદના ધાંગધ્રા રોડ પર કોંગ્રેસ સમિતિ દ્વારા કાયમી કાર્ય લઈને પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું....