Install App
amdvad17
This browser does not support the video element.
દસ્ક્રોઈ: બોપલ બ્રિજ ઉતરતા એક ઈલેક્ટ્રીક ફોર વ્હીલ પર ડ્રાઇવર એ કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઇ
Daskroi, Ahmedabad | Sep 8, 2025
આજે બપોરે 1 વાગ્યા આસપાસ બોપલ બ્રિજ ઉતરતા એક ઈલેક્ટ્રીક ફોર વ્હીલ પર ડ્રાઇવર એ કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઇ અને પલટી મારી હતી. • સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઇ નહોતી, બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ હાથ ધરી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!