જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે સાવજના ઓની બાતમી હકીકત આધારે પોલીસ સ્ટાફે જુનાગઢ ગાંધીગ્રામ ધરમ અવેડા પાસે આરોપી ના કબજા હવાલાના નાના ટેમ્પો વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 1140 નંગ બોટલ બિયર ટીન જેની કિંમત રૂપિયા 7,17, 600 સહિત કુલ કિંમત રૂપિયા 10,17,600 નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.