પ્રાંતિજ રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ ઢબુ નગર ખાતે થયેલ દબાણો ને લઈ ને પ્રાંતિજ પાલિકા મા અવરનવર રજુઆતો બાદ દબાણો દુર ના થતા સ્વાગત કાર્યક્રમ મા લેખિત મા દબાણ દુર કરવા માટે ફરિયાદ કરવામા આવતા પ્રાંતિજ નગરપાલિકા દ્રારા આજરોજ પ્રાંતિજ નગર પાલિકા ના ચીફ ઓફિસર હિરેનભાઇ સોલંકી ની આગેવાની મા દબાણ ટીમ તથા પાલિકા કર્મચારીઓ , પ્રાંતિજ પોલીસ પ્રોટશન જેસીબી મશીન સાથે ઢબુ નગર વિસ્તાર મા રહેલ દબાણો