પાટણ-ચાણસ્મા હાઈવે પર ગદોસણ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.બનાવની વિગતો અનુસાર બંને કાર ચાણસ્મા તરફ જઈ રહી હતી.ત્યારે રસ્તા વચ્ચે અચાનક સાપ આવી જતાં આગળની કારના ચાલકે તેને બચાવવા બ્રેક મારી હતી. ત્યારે પાછળ થી આવી રહેલી કાર સમયસર અટકી ન શકતા આગળની કારને ટક્કર મારી હતી.અકસ્માતની તીવ્રતા એટલી હતી કે બંને કારના આગળના અને પાછળના ભાગને મોટું નુકસાન થયું હતું. કા