This browser does not support the video element.
ગોંડલના રીબડામાં યોજાયુ અનીરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી સમર્થનમાં લાગણી સંમેલન...
Gondal City, Rajkot | Sep 5, 2025
ગોંડલના રીબડામાં યોજાયુ અનીરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી સમર્થનમાં લાગણી સંમેલન... રીબડા ખાતે યોજાયેલ જન સમર્થન સંમેલનમાં બહોળી સંખ્યામાં દરેક જ્ઞાતિના લોકો ઉમટી પડ્યા... સંમેલનમાં દરેક જ્ઞાતિના આગેવાનોએ સ્વયંભૂ ઉમટી પડેલ જનમેદનીને કર્યુ સંબોધન... સ્વંયભુ ઉમટી પડેલા દરેક સમાજના લોકોએ બે હાથ ઉચ્ચા કરીને અનીરૂધ્ધસિંહ જાડેજાની સજામાફીને આપ્યુ સમર્થન...