કિમ ગામ મુકામે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર ખાતે મહા રક્તદાન શિબિર યોજાયો,પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય- કીમ સરગમ રો-હાઉસ, યુવા પાંખ-કિમ અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર-કીમ દ્વારા સાથે મળી કિમ ગામ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અને રક્તદાન કર્યું હતું.