#jansamasya ઈડરમાં છ ઇંચ મુશળધાર વરસાદના પગલે આત્મ વલ્લભ હોસ્પિટલ સહિત ઠેર ઠેર પાણી ભરાતા લાખો નું નુકસાન ગતરોજથી શરુ થયેલો એક ધારો વરસાદ વરસતા ઇડર શહેર અને તાલુકાને ઘમરોળી રહ્યો છે આજે બપોરની ૧૨ વાગ્યાની સ્થિતિ મુજબ તાલુકામાં વરસાદ ૮ ઇંચને આંબી ગયો છે જેને કારણે ઠેર જળબંબાકારની સ્થિતિને ઉભી થવાથી અનેક સમસ્યાઓ ઉદભવી છે જી ઇબી નો કોટ પણ પડી ગયો છ