આજે બુધવારે બપોરે 4 વાગ્યાની આસપાસ DEO કચેરી ખાતેથી DEO રોહિત ચૌધરીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે મણીનગર સેવન્થ ડે સ્કૂલની બંને અરજી હાઇકોર્ટ ફગાવી છે.Deo તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી કોર્ટે માન્ય રાખી.શાળા દ્વારા DEO અને રાજ્ય સરકારને કોઈ જ માહિતી પુરી પાડવામાં આવી નથી.