ચલાલા અને ધારી થી વરિષ્ઠ પત્રકારશ્રીઓ ઉપસ્થીત રહેલ હતા દરેક પત્રકારશ્રીઓ નુ સહુ પ્રથમ વાર દાનમહારાજ ની પાવન ભુમી ચલાલા ને આંગણે સાઇ મંદીર ના સાનિધ્ય ઉમળકા ભેર આમંત્રીત મહેમાનૉ ને હસ્તે સન્માન કરવા મા આવેલ હતુ,જેમા ધારી ચલાલા ના વરિષ્ઠ પત્રકા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન રાજુ દાદા જાની અને લલીત દાદા સહિતના વ્યક્તિઓ દ્વારા આયોજન કરેલું.