ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ (GFL) કંપની ના પ્લાન્ટમાં ફરી એક વાર ગેસ લીકેજની ઘટના બની છે ગેસ લીકેજની ઘટના કંપનીના CFC (D) પ્લાન્ટમાં બની હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે નુકસાન થયું નથી ગેસ લીકેજ ઘટના ને પગલે આજુબાજુના.ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને GFL કંપની બંધ કરવાની માગણી સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને કંપનીના ગેટ પાસે ધરણા કર્યા હતા ઘટનાની જાણ થતાં ઘોઘંબા મામલતદાર પોલીસ, ફાયર સહિતની ટ