અંબાજી નજીક દાતા રોડ પર ત્રિશુલિયા ઘાટી માં પહાડો પરથી ભેખડો ધસી પડી હતી જેના લીધે પથ્થરો રોડ પર આવી ગયા હતા તેથી વાહનો અને પદયાત્રીઓ માટે ખતરો ઉભો થયો હતો આગામી ભાદરવી મેળામાં પદયાત્રી મોટી સંખ્યામાં આવવાના હોવાથી પહાડો પર ફેન્સીંગ બાંધવામાં આવે તેવી યાત્રિકોની માંગ