નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કિલાદ નાનીવઘઈ ખાતે આવેલા ઈકોટુરિઝમ ડોરમેટરી-2માં રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના 7 સપ્ટેમ્બર રાત્રે 22:00થી 22:30 વાગ્યા દરમિયાન બની હતી. જે અંગે હવે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની માહિતી સામે આવી.