સાણંદ પોલીસ દ્વારા શુક્રવારે.12 કલાકે 4 ઈસમો સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોમધવામાં આવ્યો...બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી સાણંદના મોટા ઠાકોરવાસમાં મંદિર નજીક દારૂની બોટલો મળી આવી હતી...જેથી પોલીસે 16 લાખથી વધુનો મુદ્દામાલ. જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...