મોડાસા તાલુકાના પેટાપરા એવા રાજપુર ગામે જવાનો રસ્તો ન હોવાને લીધે લોકોને હાલાકી ઓ નો સામનો કરવો પડી રહ્યો છે તેમને એમ પણ જણાવ્યું કે માત્ર ગરનાળું બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ રસ્તો બનાવવામાં આવ્યું નથી જેને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રાન્ટ પણ મંજૂર કરી દેવામાં આવી હતી જોકે ગ્રાન્ટ ક્યાં ગઈ તેના ઉપર સવાલો ઉઠાવ્યા હતા