અમદાવાદના માંડલમાં ઈસમ કેફી પીધેલી હાલતમાં મળી આવ્યો..શુક્રવારે 12.45 કલાકે પોલીસે ઈસમ સામે ગુનો નોંધ્યો..નાના ઉભડાનો રહેવાસી કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યો...નશાની હાલતમાં ઈસમે અન્ય લોકો સાથે બોલાચાલી કરી હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે....