પ્રખર રાષ્ટ્રવાદી, અદ્વિતીય સંગઠનકર્તા, એકાત્મ માનવવાદ અને અંત્યોદયની અમર જ્યોત પ્રજ્વલિત કરનાર અને પથપ્રદર્શક પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીની જન્મજયંતિ નિમિત્તે ચાંદની ચોક, નવસારી ખાતે તેમની પ્રતિમાને માળા અર્પણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યા અને ધારાસભ્ય રાકેશ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.