This browser does not support the video element.
કલોલમાં ઈદે મીલાદુન્નબીના પર 1500 વિદ્યાર્થીઓ ને શેક્ષણિક સહાય આપવામાં આવી
Kalol City, Gandhinagar | Sep 4, 2025
કલોલમાં મોહસિને આઝમ મિશને ઈદે મીલાદુન્નબીના પવિત્ર અવસર પર અંજુમન સ્કૂલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું. 3 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં 1500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી. મોહસિને આઝમ મિશન કલાલ બ્રાન્ચ કી જાનીબ મિશનના ફાઉન્ડર સૈયદ હસન અસકરી અશરફી અલ જીલાનીના માર્ગદર્શનમાં કાર્યક્રમ યોજાયો. "પઢોગે તો આગે બઢોગે" સૂત્ર દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો.