આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી જિલ્લા કાર્યકર સંમેલન જલારામ ધામ મોરબી ખાતે બુધવારે સાંજે યોજવામાં આવ્યું હતું. આ કાર્યકર સંમેલનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક રાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવીણભાઈ તોગડીયા તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ દ્વારા માર્ગદર્શન અને બૌદ્ધિક લાભ મળ્યો હતો...