Download Now Banner

This browser does not support the video element.

કુંકાવાવ: વડીયાનો સુરવો ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલવામાં આવ્યા...

Kunkavav Vadia, Amreli | Aug 23, 2025
અમરેલી જિલ્લા ના જળાસયો મા પાણીની આવક શરૂ, વડીયા નો સુરવો ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલવામાં આવ્યા, સુરવો ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા એક એક ફુટ ખોલવામાં આવ્યા,સુરવો ડેમ નીચે આવતા ગામો ને સાવચેત રહેવા તાકેદ કરવામા આવ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us