This browser does not support the video element.
બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સરકારી ગાડીમાં દારૂ ભરી આવતા રંગેહાથ ઝડપાયા...
Botad City, Botad | Sep 4, 2025
બોટાદ જિલ્લા હોમગાર્ડ યુનિટ ની ટાટા સુમો સરકારી વાહન માં આબુ ખાતેથી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો ભરી આવતા પોલીસના હાથે ઝડપાયા વિદેશી દારૂ બોટલ નંગ 25 બિયર ભરેલ ટીન નંગ 76 મળી કુલ એક લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લેવાયો, અંબાજી ખાતે બંદોબસ્ત માટે ગયા હોવાની જાણકારી, પરત ફરતા બોટાદની મિલેટ્રી ચોકડી પરથી દશરથ રામજીભાઈ ચૌહાણ,પ્રશાંત પ્રવીણભાઈ ચૌહાણ, દિલીપ નીમજીભાઇ સોલંકી, સહિત સરકારી ગાડીમાં દારૂના જથ્થા સાથે ઝડપાયા.તમામ વિરુદ્ધ પ્રોહી.હેઠળ કાર્યવાહિ