Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: શહેરમાં બિગ બજાર પાછળ આવેલ ડ્રીમહાઉસ એપાર્ટમેન્ટ નજીકથી બાઇકની ચોરી, CCTV ફૂટેજ સામે આવ્યા

Rajkot East, Rajkot | Aug 25, 2025
રાજકોટ: શહેરમાં બાઇક ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. રાજકોટના બિગ બજારની પાછળ, ડ્રીમહાઉસ એપાર્ટમેન્ટ પાસે એક બાઇકની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચોરીની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક શખ્સ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઊભેલી બાઇકને ચોરી કરીને લઈ જઈ રહ્યો છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us