This browser does not support the video element.
અમદાવાદ શહેર: દરિયાપુરમાં SMC એ ડ્રગ્સ સાથે યુવકની કરી ધરપકડ
Ahmadabad City, Ahmedabad | Jun 10, 2025
અમદાવાદના દરિયાપુરમાં ચારવાડ ખાતે મંગળવારે સવારે 11 વાગે સ્ટેટ મોનિટરિંગ સેલનાં દરોડા પડ્યા છે. પોલીસની રેડ દરમિયાન 5.55 લાખની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો છે, 55.530 ગ્રામ ડ્રગ્સ સાથે મુસ્તાક શેખ નામના આરોપીની ધરપકડ કરાઈ છે. ડ્રગ્સના ગુનામાં સામેલ આકિબ અહેમદ નામનો આરોપી ફરાર છે. આ મામલે SMC પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.