ધ્રાંગધ્રા શહેર રાજક્મલ ચોક ખાતે રાહુલ ગાંધીના પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં કરાયો હતો. તેમાં જિલ્લાના હોદ્દેદારો, ધ્રાંગધ્રા શહેર સંગઠન પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સંગઠન મહામંત્રી સંજયભાઈગોવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા