ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિયુક્ત કરવામાં આવી જેમાં વાસદા ચીખલી ગણદેવી જલાલપુર ખેરગામ બીલીમોરા શહેર ગણદેવ શહેરના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે જેમાં વાંસદામાં નિકુંજભાઈ કેશુભાઈ ગામીત ચીખલીમાં ઈશ્વરભાઈ છી બાભાઈ પટેલ ગણદેવી માં છગનભાઈ હળપતિ જલાલપોર જીતેન્દ્રભાઈ પટેલ ખેરગામમાં શશીન ભાઈ પટેલ બીલીમોરા શહેર રાહુલભાઈ ઈટવાલા ગણદેવી શહેર મયુરભાઈ મિસ્ત્રી