જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડયા છે જામજોધપુર પોલીસને મળેલી બાતમીના આધારે મોટા વડિયા ગામમાં જુગારઅગે દરોડો પાડ્યો હતો ત્યારે દરોડા દરમ્યાન મંગાભાઈ રામાભાઈ વાઘ, ચીમનભાઈ વેજાભાઈ વાઘ, નિલેશ સોમાભાઈ કરમુર, કિશોર મંગાભાઈ વાઘ સહિત પાંચની અટકાયત કરી હતી પોલીસે રૂપિયા 4,590 ની રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી