થરાદ ની મુખ્ય કેનાલમાં મૃતદેહ મળી આવવાનો મામલો. થરાદની મુખ્ય કેનાલ માંથી આધેડ મૃતદેહ મળી આવ્યો હતો જેમાં થયો મોટો ખુલાસો.આધેડના મૃતદેહ કપડા માંથી મળી આવી સુસાઇડ નોટ.સુસાઇડ નોટમાં જમીનની લેતી દેતી બાબતે મૃતકને અપાતી હતી ધાકધમકી.પરિવારે થરાદ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ. વારંવાર ધમકી મળતા મૃતકે કેનાલમાં પડી કરી આત્મહત્યા પોલીસે તપાસ હાથ ધરી.