ડિંડોલીમાં પરણિત શિક્ષિકા ને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર ની ધરપકડ કરવામાં આવી છે.વિજય આગળે ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.વિજયે દુષ્કર્મ આચરી મોબાઈલમાં વીડિયો બનાવ્યો હોવાનો આરોપ છે.જે વીડિયો વોટ્સએપ સ્ટેટ્સ માં રાખી શિક્ષિકા ને બદનામ કરી હતી.ઉપરાંત શિક્ષિકા ના બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.નરાધમે શિક્ષિકા પાસે રૂપિયા લઈ ઘર આપવાન લાલચ પણ આપી હતી. શિક્ષિકાએ ડિંડોલી માં ફરિયાદ નોંધાવી હતી.