પિખોર વાડીએ થી પિખોર ગામે તરફ જતા વિશાલ વલ્લભ ભાઈ પરમાર ને 3 શખ્સ હિતેન જગદીશ ભાઈ રાવલીયા ગોવિંદ ભાઈ ધના ભાઈ પરમાર સહિત કુલદીપ રાવજી ભાઈ ચાવડા તેને રસ્તા માં રોકી ને વિશાલ ભાઈ ને કહેલ કે તારા મોટા ભાઈ ના પ્રેમ લગ્ન કરેલ છે તો છુટા છેડા કેમ નથી કરતા તે બાબતે 3 શાસક દ્વારા હાથ માં છરી મારી જાણ થી મારી નાખ વાની ધમકી અપાય હતી તેમાં માળીયા હાટીના પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી