મહુવામાં ગણેશ વિસર્જનને લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા શાંતિ સમિતિની બેઠક યોજાઈ.આ બેઠક મહુવા નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી, જેમાં ઇન્ચાર્જ DySP શ્રી રીમા મેડમ ઝાલા સાહેબ તથા PI શ્રી K.S. પટેલ સાહેબ હાજર રહ્યા.મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 116થી વધુ શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.તે માટે પોલીસ તથા પ્રશાસન દ્વારા જરૂરી આયોજન