ગણેશ ચતુર્થી નિમિત્તે દાહોદના પરેલ વિસ્તારમાં શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સનાતન મંદિર અને પારસી કોલોની ખાતે ભગવાનની સ્થાપના હેતુ વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી તેમાં મોટી સંખ્યામાં ભક્તો નાચતા ઝુમતા નજરે પડ્યા હતા