Download Now Banner

This browser does not support the video element.

ઉના: ઉનાના શિવાજી પાર્ક પાસેથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી પાડતી જીલ્લા SOG પોલીસ કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી

Una, Gir Somnath | Sep 9, 2025
ગીરસોમનાથ જીલ્લાના SOG પોલીસ સ્ટાફ આજરોજ ઉના મા પેટ્રોલીંગ મા હોય તે દરમિયાન મળેલ સંયુક્ત બાતમીના આધારે 6 કલાક આસપાસ ઉનાના શીવાજી પાકઁ પાસેથી ભાવેશ કામલીયા નામના શખ્સ પાસેથી શંકાસ્પદ મોટરસાયકલ મળી આવતા અને કોઇ આધાર પુરાવા ન મળતા શખ્સ વિરૃધ્ધ કાયદેસર ની કાયઁવાહી હાથ ધરવામા આવેલ છે .
Read More News
T & CPrivacy PolicyContact Us