પાસ-પરવાના વગરના દેશી હાથબનાવટના લોખંડની માઉઝર પિસ્તોલ તથા બે - જીવતા કાર્ટીઝ સાથે બે ઇસમોને કવાંટ પોલીસે ઝડપી પાડ્યા છે. કવાંટ પોલીસે બન્ને આરોપીઓને રેણધા-કવાંટ રોડ ઉપરથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ઘરેલ છે. કવાંટ પોલીસને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ઘરેલ છે.