પ્રાંતિજ ના ઓરાણ ખાતે આવેલ સાબરમતી નદી મા પાંચ યુવાનો ડૂબ્યાઅમદાવાદ થી ગણપતિ વિસર્જન માટે આવેલ પાંચ યુવાન ડૂબ્યા બુમાબુમ થતા સ્થાનિક તરવૈયાઓની મદદત થી પાંચએ યુવાનોને બચાવી લેવામા આવ્યા યુવાનો નદીમા ડૂબ્યા હોવાની વાત વાયુવેગે વહેતીથતા ઓરાણ સરપંચ , ગામજનો ,પ્રાંતિજ પોલીસ , ૧૦૮ ધટના સ્થળે દોડી જઇ હતી નદીમાથી બહાર કાઢેલ ત્રણ યુવાનોને ૧૦૮ મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે લઈ જવામા આવ્યા પાંચએ યુવાનો બચીજતા તંત્ર સહિત નદી કાંઠે દોડી આવ