ચોટીલાના ડોક્ટર વિરુદ્ધ નાયબ કલેકટર દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે દારૂબંધી હોવા છતાં દારૂ પીને ડોક્ટરે પત્રકારને ધમકી આપતા કરાઈ કાર્યવાહી હાથ ધરી છે બે દિવસ પહેલા ડોક્ટરે પીધેલી હાલતમાં પત્રકારની ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપવાની વાત સાથે ચોટીલા પ્રાંત અધિકારીને કરાઈ હતી લેખિત રજૂઆત કરવામાં આવી હતી ચોટીલા કૈલાશ હોસ્પિટલના ડોક્ટર રામ પરમાર સામે સમન્સ જારી કરવામાં આવ્યું છે ચોટીલા પંથકમાં ચાલતી હોસ્પિટલોની તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસો થઈ