Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટ ટ્રાફિક પોલીસ અને સામાન્ય વ્યક્તિ વચ્ચે ફરી એક વખત જાહેરમાં રગઝગ ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

Rajkot East, Rajkot | Sep 5, 2025
રાજકોટ: શહેરના અમીન માર્ગ પર ગુરુવારે નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી કારને ટોઈંગ કરવા જતાં કાર માલિક અને ટોઈંગ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કાર માલિક ટોઈંગ કર્મચારી પર હુમલો કરતા સ્પષ્ટ જોઈ શકાય છે.ટ્રાફિક ટોઈંગ વાહન દ્વારા અમીન માર્ગ પર નો-પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારને લોક લગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કાર માલિક ત્યાં પહોંચી ગયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us