પ્રાંતિજ એપ્રોચ રોડ પર ખાડામાં પડ્યા મોપેડ ચાલક પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર રોડ ની બાજુમા રહેલ ખાડા મા વધુ એક મોપેડ ચાલક પડયા અષ્ટ વિનાયક સોસાયટી ના બોડ પાસે આવેલ ખાડા મા તાજપુર કુઈ ના નારણભાઇ પટેલ પોતાની મોપેડ લઈ જતા ખાડો ના દેખાતા મોપેડ સાથે ખાડામા પટકાયા ખાડામા પટકાતા શરીરે ઇજાઓ પોહચી તો મોપેડ ને પણ નુકશાન થયુ મોપેડ સાથે ખાડામા પડતા આજુબાજુમાંથી દુકાન માલિકો દોડી આવી ખાડામાંથી બહાર કાઢયા આજ ખાડામા અત્યાર સુધીમાં પાંચ થી વધુ ટુવિલ્સ ચાલક તથા એક કાર