Download Now Banner

This browser does not support the video element.

સુબીર: ડાંગ જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને આહવા તાલુકા શાળા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

Subir, The Dangs | Aug 30, 2025
જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં કુલ ૨૩ કૃતિઓ યોજાઈ હતી. જેમાં ગરબા, રાસ, ચિત્રકલા, સર્જનાત્મક કામગીરી, નિબંધ, એકપાત્રીય અભિનય, ભરત્નાટયમ, કથક્ક, લોકવાર્તા, દુહા - છંદ- ચોપાઈ, વકૃત્વ સ્પર્ધા, કાવ્ય લેખન, ગઝલ/શાયરી લેખન, લોકનૃત્ય, લોકગીત / ભજન, લગ્ન ગીત, ઓર્ગન, તબલા, હાર્મોનિયમ, શાસ્ત્રીય કંઠય સંગીત, સમૂહગીત, સુગમ સંગીત અને સ્કૂલબેન્ડ કૃતિઓ યોજાઈ હતી.જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિરલ ચૌધરી, શ્રીમતી અમૃતાબેન ગામિત, ઉપસ્થિત રહ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us