દાહોદમાં મેઘ મહેલ થતા નદી નાળા છલકાયા હતા ત્યારે દાહોદનો કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ધોધ ઝરણું જોવા મળ્યું હતું કેદારનાથ મહાદેવ મંદિર ખાતે મિત્રો લોકો દૂર દૂરથી આવતા હોય છે ત્યારે ધોધ જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા જોવા મળ્યા સારા વરસાદને લઈને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ખાટી