Install App
bharatbrahmbhatt32
This browser does not support the video element.
ચોરાસી: ભેસ્તાન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનનાં રૂ. ૧૨,૯૮,૦૮૦ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ સુરત
Chorasi, Surat | Oct 5, 2025
ગઈ તારીખ.૩૧/૦૮/૨૦૨૫ કલાક. ૨૩/૩૦ થી તા.૦૧/૦૯/૨૦૨૫ ના કલાક-૦૨/૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન ભેસ્તાન ઉન રોયલ કાસ્ટલ રેસીડેન્સીની બાજુમાં ખુલ્લી જગ્યામાં આવેલ કાચા રસ્તા ઉપરથી ભેસ્તાન પોલીસે આરોપી અજીમ 5/0 રહિમ ઉમર શેખ નાએ પોતાના આર્થીક લાભ સારૂ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રિમિયમ બીયર સાતે જડપી પારી વધું તપાસ શરૂ કરી હતી .
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!