This browser does not support the video element.
સુબીર: ડાંગ જિલ્લા આહવા ઘાટ માર્ગ માં પથ્થર પડવાની ઘટના
Subir, The Dangs | Sep 7, 2025
ડાંગ જિલ્લામાં આજરોજ આહવા ઘાટ માર્ગમાં પથ્થર પડવાની ઘટના જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતી રાખવામા કહ્યું છે