Download Now Banner

This browser does not support the video element.

જસદણ: જસદણમાં ટ્રકમાંથી 12,648 દારૂની બોટલ ઝડપાઈ:65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Jasdan, Rajkot | Sep 16, 2025
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ ગ્રામ્ય LCBની ટીમ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે લીલાપુર ગામ નજીક આવેલા લીલાપુર હાયર સેકન્ડરી સ્કૂલની સામે જસદણ-વિંછીયા હાઇવે રોડ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક જુનાગઢ તરફ જતો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ટ્રક નં. GJ-03-BW-7246માંથી રૂ.59,36,400ની કિંમતની 12,648 બોટલ દારૂ મળી આવ્યો હતો.પોલીસે 65.30 લાખનો મુદ્દામાલ કબજે કરી બેની ધરપકડ કરી આ
Read More News
T & CPrivacy PolicyContact Us