ઇડરમાં ૭૬ માં તાલુકા ક્ક્ષા વન મહોત્સવ ની ઉજવણી એક પેડ માં કે નામ ૨-૦૦અર્તગત વૃક્ષારોપાણ કરાયું ગતરોજ ૧૧ વાગે ઇડરમાં ૭૬ માં તાલુકા ક્ક્ષા વન મહોત્સવ ની ઉજવણી એક પેડ માં કે નામ ૨-૦૦અર્તગત વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું ઇડરમાં “૭૬” માં તાલુકા કક્ષાનો વનમહોત્સવની ઉજવણી જીલ્લા શિક્ષણ અને તાલીપ ભવન ખાતે કરવામાં આવી હતી. એક પેડ માં કે નામ અભિયાન ને ભારે જનપ્