સુખપુર ગામે રહેણાક વિસ્તાર નજીકથી દીપડી પાંજરે પુરાઇ છે.અવાર નવાર હિંસક પ્રાણીના આંટાફેરા થી લોકો હેરાન પરેશાન હતા. રહેણાક વિસ્તારમાં હિંસક પ્રાણીઓના આટા ફેરાથી ગ્રામજનોમાં પણ ભારે રોષ ફેલાયો છે. રહેણાંક વિસ્તારમાંથી હિંસક પ્રાણીઓને દૂર કરવા માંગ ઉઠી છે.દીપડી પાંજરે પુરાતા અમરાપુર એનિમલ કેર લઈ જવાઈ છે.