Download Now Banner

This browser does not support the video element.

પારડી: પલસાણા ગામે પારડી પોલીસે રેડ કરી 7 જુગારીયાઓને 40,060 રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા

Pardi, Valsad | Aug 25, 2025
સોમવારના 1 વાગ્યા દરમિયાન કરાયેલી કાર્યવાહી મુજબ પારડી પોલીસે પલસાણા ગામે બાતમીના આધારે રેડ કરી સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. અને કુલ ₹40,060ના મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ હેઠળ પારડી પોલીસમાં થતો ફરિયાદ દાખલ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us