તા.૦૭-૦૯-૨૫ ના રોજ GPSC દ્વારા નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારી માટે તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૧૪-૦૯-૨૫ ના રોજ મહેસૂલી તલાટી માટે યોજાનાર પરીક્ષા અન્વયે સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે કલેક્ટરે બેઠક યોજી પરીક્ષા સુચારૂ રીતે યોજાય તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા.