સંખેડાના કંટેશ્વર ગ્રામ પંચાયતનાં તલાટી ગામ લોકોને ચોર કહેતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. તલાટી દ્વારા ગામ લોકો ચોર છે. એમ કેહતો વિડીયો વાયરલ થયો છે. ગ્રામ પંચાયતના સભ્ય કિરણ વસાવા તલાટી પાસે માહિતી માંગતા આખા ગામ ને ચોર કહ્યું હતું. વધુમાં સ્થાનિક ચૌહાણ બકુલ ભાઈ અને અનવર મલેકે શું કહ્યું? આવો સાંભળીએ.